Atul Motors PVT LTD

official website www.atulmotors.com

LightBlog

Tuesday, 2 February 2016



પ્રિય રાજકોટ મારુતિ સુઝુકીના ગ્રાહકો
અમે તમારાં કિંમતી સમયને તમારી અનુકૂળતા માટે વિસ્તૃત કલાકો વધારીને અમે ખૂબ જ ઉત્સુક છીએ !!!
અમે વધુ સારી રીતે તમારી અનુકૂળતા મુજબ સેવા આપવા હવેથી સવારે 7:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી અમારા વર્કશોપ ચાલું રાખીયે છીએ.
"તમે આરામ કરો, જ્યારે અમે તમારી ગાડીની સંભાળ કરીશું"
વકૅશોપ ની સુવિધા
1. ઝડપી સર્વિસ સેવા
2. સમયસર અને ગુણવત્તા ભરી સેવા
3. તમારા કિંમતી સમયનો બચાવ
4. ફ્રી પીક-અપ અને ડ્રોપ-અપ સુવિધા
5. વાષિક સર્વિસ કોન્ટ્રાક્ટ
6. વ્હીલ બેલેન્સીંગ તેમજ અલાઈંગમેન્ટ
7. મારુતી જેન્યુંઇન એસેસરી
વધુ વિગત અને સર્વિસ બુકિંગ માટે કોલ કરો: 8140 888 222

No comments:

Post a Comment